કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) અનુસાર, ભારતમાં વર્ષે 2021માં કેટલા વાઘોનું મૃત્યુ થયું ? 126 100 137 102 126 100 137 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં લોસાર મહોત્સવ મનાવાયો ? કેરળ લદાખ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ લદાખ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ કોલ ટુ મિથેનોલ (CTM) પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવ્યો ? પુણે ચેન્નાઈ હૈદરાબાદ નોઈડા પુણે ચેન્નાઈ હૈદરાબાદ નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કૌશલ રોજગાર નિગમ પોર્ટલ લૉન્ચ કર્યુ ? પશ્ચિમ બંગાળ પંજાબ હરિયાણા કર્ણાટક પશ્ચિમ બંગાળ પંજાબ હરિયાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રમતવીરને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? સુમિત અંતિલ આપેલ તમામ અવની લેખડા નીરજ ચોપડા સુમિત અંતિલ આપેલ તમામ અવની લેખડા નીરજ ચોપડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે બંગાળની ખાડીમાં ભારતીય નૌસેના સાથે સમુદ્રી અભ્યાસ કર્યો હતો જેમાં INS શિવાલિક અને INS કદમતે ભાગ લીધો હતો ? ઈન્ડોનેશિયા જાપાન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા જાપાન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP