Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

25 મીટર
40 મીટર
30 મીટર
35 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં સ્વદેશી બનાવટની કઈ પ્રથમ તોપને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે ?

પૃથ્વી
M-777 અલ્ટ્રા લાઈટ
ધનુષ
બોફોર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?