કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ઓઇલ ઈન્ડિયા લિમિટેડ (OIL)એ ક્યા શહેરમાં ભારતના પ્રથમ કોમર્શિયલ ગ્રેડ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના કરી ? જોરહાટ (આસામ) ભરૂચ (ગુજરાત) તેજપુર (આસામ) ઈન્દોર (મધ્ય પ્રદેશ) જોરહાટ (આસામ) ભરૂચ (ગુજરાત) તેજપુર (આસામ) ઈન્દોર (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ISROનું આદિત્ય L1 મિશન કોની સાથે સંબંધિત છે ? મંગળ ચંદ્ર ગુરૂ સૂર્ય મંગળ ચંદ્ર ગુરૂ સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) પરમાણુ ઊર્જા અને નવીનીકરણ માટે ભારત ક્યા દેશ સાથે કાર્ય કરવા સહમત થયું ? UK જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા UK જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રાષ્ટ્રીય સમુદ્રી દિવસ (National Maritime Day) ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 3 એપ્રિલ 2 એપ્રિલ 4 એપ્રિલ 5 એપ્રિલ 3 એપ્રિલ 2 એપ્રિલ 4 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) હિમ પ્રહરી યોજના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? લદાખ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારત સરકારે સ્ટેન્ડઅપ યોજના ક્યારે શરૂ કરી હતી ? વર્ષ 2015 વર્ષ 2021 વર્ષ 2012 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2021 વર્ષ 2012 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP