કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) અંગે પ્રોજેક્ટ શરૂ કર્યો ?

નીતિ આયોગ
એક પણ નહીં
DPIIT
MSME મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
CSR ફંડનો ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી મફત COVID-19 રસીકરણ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

ગુજરાત
તમિલનાડુ
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ઉત્કૃષ્ટતા પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંકળાયેલ છે ?

નાણા મંત્રાલય
MSME મંત્રાલય
ભારે ઉદ્યોગ મંત્રાલય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP