Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કઈ કંપની ONGC ને હેલિકોપ્ટર સેવા આપે છે ? એરઇન્ડિયા ઇન્ડિયન એરલાઈન્સ જેટ એરવેઈઝ પવનહંસ એરઇન્ડિયા ઇન્ડિયન એરલાઈન્સ જેટ એરવેઈઝ પવનહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ 880 સેમી² છે. જો તેની ત્રિજ્યા 14 સેમી હોય, તો શંકુની ત્રાંસી ઊંચાઈ કેટલા સેમી થાય? 20 40 10 30 20 40 10 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? બત્રીસલક્ષણો ખારોપાટ અગ્નિકુંડ ખજૂરો બત્રીસલક્ષણો ખારોપાટ અગ્નિકુંડ ખજૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : પથ્થર થરથર ધ્રૂજે ! ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના દ્વારા કરવામાં આવી હતી ? મોતીલાલ નહેરુ બાળ ગંગાધર ટિળક ગાંધીજી જવાહરલાલ નહેરુ મોતીલાલ નહેરુ બાળ ગંગાધર ટિળક ગાંધીજી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP