કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ONGC વિદેશ લિમિટેડ (OVL)એ ક્યા દેશમાં ક્રૂડ ઓઈલની શોધ કરી ? માલદીવ કોલમ્બિયા બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ કોલમ્બિયા બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતના પ્રથમ 100 MLD ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? માંડવી (કચ્છ) ઘોઘા (ભાવનગર) દહેજ (ભરૂચ) ધોલેરા (અમદાવાદ) માંડવી (કચ્છ) ઘોઘા (ભાવનગર) દહેજ (ભરૂચ) ધોલેરા (અમદાવાદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 48મી G7 સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ઈટલી અમેરિકા કેનેડા જર્મની ઈટલી અમેરિકા કેનેડા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) શ્રેષ્ઠ (SHRESHTHA = Scheme for Residential Education for Students in High Schools in Targeted Areas) યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? શિક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગ 2022માં ઈન્ડિયન એરફોર્સ (IAF)નું સ્થાન કેટલામું છે ? ચોથું પ્રથમ ત્રીજું બીજું ચોથું પ્રથમ ત્રીજું બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા બે દેશોએ સ્ટોકહોમમાં ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન ડાયલોગની મેજબાની કરી ? ભારત અને સ્વીડન ભારત અને ઈંગ્લેન્ડ ફ્રાન્સ અને સ્વીડન ઈંગ્લેન્ડ અને સ્વીડન ભારત અને સ્વીડન ભારત અને ઈંગ્લેન્ડ ફ્રાન્સ અને સ્વીડન ઈંગ્લેન્ડ અને સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP