Talati Practice MCQ Part - 6 Only ___ water is left in the pond, we have ___ days to go. little, much a little, little a little, many some, little little, much a little, little a little, many some, little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Anisha ___ Sanskrit very ___. lives, good takes, strong speaks, well sings, good lives, good takes, strong speaks, well sings, good ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ? સરસ્વતી નિરંજના યમુના ઋઝુપાલિકા નદી સરસ્વતી નિરંજના યમુના ઋઝુપાલિકા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? નર્મદ મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ. પાઠક દલપતરામ નર્મદ મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ. પાઠક દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજનાં કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ? 42 કલાક 6 કલાક 36 કલાક 7 કલાક 42 કલાક 6 કલાક 36 કલાક 7 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મેગ્સેસે ઍવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? મહાત્મા ગાંધી ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ આચાર્ય વિનોબા ભાવે મહાત્મા ગાંધી ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ આચાર્ય વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP