સામાન્ય વિજ્ઞાન (General Science) Opthalmogist આ શબ્દ નીચે પૈકી કોની માટે વપરાય છે ? મગજના ડોક્ટર આંખના ડોક્ટર હાડકાના ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ મગજના ડોક્ટર આંખના ડોક્ટર હાડકાના ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? વાસ્તવિક અને ચત્તુ વાસ્તવિક અને ઉલટું આભાસી અને ઉલટું આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ચત્તુ વાસ્તવિક અને ઉલટું આભાસી અને ઉલટું આભાસી અને ચત્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિ કરતા પ્રકાશની ગતિ... વધુ હોય છે સરખી જ હોય છે નક્કી હોતી નથી ઓછી હોય છે વધુ હોય છે સરખી જ હોય છે નક્કી હોતી નથી ઓછી હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ? 80 90 95 100 80 90 95 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની પ્રથમ માનવરહિત ટેન્ક કઈ છે ? કલવરી મંત્રા વિરાટ હંસા કલવરી મંત્રા વિરાટ હંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા છે ? સ્વાસ્થ્ય આપેલ તમામ પોષણ શિક્ષણ સ્વાસ્થ્ય આપેલ તમામ પોષણ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP