કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે પોતાનું OTT પ્લેટફોર્મ લૉન્ચ કરવાની જાહેરાત કરી ? કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. ગ્વાલિયર અમૃતસર ચંડીગઢ લદાખ ગ્વાલિયર અમૃતસર ચંડીગઢ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ સર્વાઈકલ પેથોલોજી એન્ડ કોલ્ડોસ્કોપી 2021 (IFCPC 2021)ની 17મી વિશ્વસભાની મેજબાની કરનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો ? ચીન ભારત શ્રીલંકા ઈન્ડોનેશિયા ચીન ભારત શ્રીલંકા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ખેડૂતોને જમીન આધારિત પાકનું માર્ગદર્શન આપવા માટે ___ એ આત્મનિર્ભર કૃષિ એપ વિકસિત કરી છે. ટેક મહિન્દ્રા TCS ઈન્ફોસિસ વિપ્રો ટેક મહિન્દ્રા TCS ઈન્ફોસિસ વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્રામીણ ક્ષેત્રોમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'એક બ્લોક, એક ઉત્પાદન' યોજના શરૂ કરી ? આસામ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર આસામ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) દિવસ ક્યારે મનાવાય છે ? 29 જૂન 30 જૂન 28 જૂન 1 જુલાઈ 29 જૂન 30 જૂન 28 જૂન 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP