કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યમાં ઓક્સિ-વન (Oxi-Van) બનાવવાની ઘોષણા કરાઈ ?

હરિયાણા
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ___ સાથે એડનના અખાતમાં સંયુક્ત નૌસેના અભ્યાસનું આયોજન કર્યું હતું ?

યુરોપિયન યુનિયન નૌસેના
જાપાનની નૌસેના
NATOની નૌસેના
ઈઝરાયેલની નૌસેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન ટ્રોજન શિલ્ડ અથવા ઓપરેશન આયરનસાઈડ કયા બે દેશોની ગુપ્તચર એજન્સીઓએ ચલાવ્યું હતું ?

અમેરિકા, બ્રિટન
જાપાન, ઓસ્ટ્રેલિયા
અમેરિકા, ઓસ્ટ્રેલિયા
અમેરિકા, જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યમાંથી GI ટેગ ધરાવતા જરદાલુની નિકાસ ઇંગ્લેન્ડમાં કરવામાં આવી ?

મહારાષ્ટ્ર
બિહાર
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કયા વર્ષ સુધીમાં એઈડ્સને સમાપ્ત કરવા માટે રાજકીય ઘોષણા અપનાવી છે ?

વર્ષ 2025
વર્ષ 2030
વર્ષ 2035
વર્ષ 2050

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP