Talati Practice MCQ Part - 1 જો P + M = 6 અને P³ + M³ = 72 તો PM નું મૂલ્ય શોધો ? 6 9 8 72 6 9 8 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સામાન્ય રીતે OSI મોડેલ કેટલા સ્તરનો ઉપયોગ કરીને ચોક્કસ પ્રકારનું પરિણામ આપે છે ? 6 7 5 4 6 7 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જો આકાશને ચ્હા, ચ્હાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો ? હવા પાણી તળાવ ચ્હા હવા પાણી તળાવ ચ્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? સલ્ફર આયન ક્લોરાઈડ આયન ક્લોરોફલોરો કાર્બન મેગ્નેશિયમ આયન સલ્ફર આયન ક્લોરાઈડ આયન ક્લોરોફલોરો કાર્બન મેગ્નેશિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયો અનુનાસિક નથી ? મ્ ળ્ ન્ ડ્ મ્ ળ્ ન્ ડ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ત્રણ ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો ___ થી હંમેશા વિભાજિત હોય. 3 15 21 9 3 15 21 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP