સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો p, q, r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? pq 1 pqr pq + qr + pr pq 1 pqr pq + qr + pr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a અને b એકી સંખ્યાઓ હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા બેકી હોય ? a + b + 1 a + b ab ab + 2 a + b + 1 a + b ab ab + 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે ભિન્ન સંખ્યાઓના લ.સા.અ. અને ગુ.સા.અ. નો સરવાળો 1260 તથા લ.સા.અ. અને ગુ.સા.અ.નો તફાવત 900 હોય તો તે બે સંખ્યાઓનો લ.સા.અ. કેટલો થાય ? 1008 108 1080 180 1008 108 1080 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ___ એ 16 વર્ષની ઉંમરે ગણિતશાસ્ત્ર ઉપર વ્યાખ્યાનો આપ્યા હતા. ઓગષ્ટ કોમ્ટ કાર્લ માકર્સ મેક્સ વેબર ઈમાઈલ દુર્ખીમ ઓગષ્ટ કોમ્ટ કાર્લ માકર્સ મેક્સ વેબર ઈમાઈલ દુર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10, 20 અને 50 નો લ.સા.અ. અને ગુ.સા.અ. કેટલો થાય ? 100 અને 10 1 અને 25 5 અને 100 1 અને 25 100 અને 10 1 અને 25 5 અને 100 1 અને 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 200 સુધીમાં પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 39 160 169 40 39 160 169 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP