Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?(P) ઉમાશંકર જોષી(Q) મલ્લિકા સારાભાઇ(R) રવિશંકર મહારાજ(S)બળવંતરાય મહેતા1. લોકસેવક 2. નૃત્ય3. સાહિત્યકાર 4. પૂર્વમુખ્યમંત્રી P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-3, Q-2, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? ફિલ્મ નૃત્ય સાહિત્ય નાટ્ય ફિલ્મ નૃત્ય સાહિત્ય નાટ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા દેશ યુરોપ ખંડમાં આવેલ નથી ?(1)ફ્રાન્સ(2)બ્રાઝીલ(3)ઇજીપ્ત(4)સ્વીડન 1, 2, 3 1, 4 1, 3 2, 3 1, 2, 3 1, 4 1, 3 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ? મોરારજી દેસાઇ રાજીવ ગાંધી મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી મોરારજી દેસાઇ રાજીવ ગાંધી મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 55 49 21 28 55 49 21 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP