Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
P વ્યક્તિ Q થી નીચો છે, પરંતુ T થી લાંબો છે. R વ્યક્તિ P વ્યક્તિ થી નીચો છે, પરંતુ T વ્યક્તિ થી લાંબો છે. S વ્યક્તિ Q થી નીચો છે. પરંતુ P થી લાંબો છે. તો સૌથી ટૂંકો વ્યક્તિ કોણ છે ?
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ફુલોના એક ઢગલામાંથી 12 કુલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતા 5 ફૂલ વધ્યા. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફૂલો વધ્યા હોત તો ઢગલમાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ?