Talati Practice MCQ Part - 7
P વ્યક્તિ Qથી નીચો છે, પરંતુ Tથી લાંબો છે. R વ્યક્તિ P વ્યક્તિથી નીચો છે. પરંતુ T વ્યક્તિથી લાંબો છે. S વ્યક્તિ Qથી નીચો છે, પરંતુ Pથી લાંબો છે. તો સૌથી ટૂંકો કોણ છે ?

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ?

નિ: + દોષ
નિ + દોષ
ની: + દોષ
નિર + દોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘X’ વ્યક્તિ રૂા. 8000 6.5% ના દરે 1 વર્ષ 9 માસ માટે બેન્કમાં મૂકે છે, તો તેને પાકતી મુદ્દતે કેટલી રકમ મળશે ?

8910 રૂપિયા
910 રૂપિયા
190 રૂપિયા
8190 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ઉત્પ્રેક્ષા અલંકારને નિરૂપતું વાક્ય કયું છે ?

દમયંતીનું મુખ જાણે પૂનમનો ચાંદ
દમયંતીનો મુખચંદ્ર ચળકી રહ્યો છે.
દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે.
દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એની બેસન્ટે વર્ષ 1916માં હોમરૂલ લીગની સ્થાપના કયાં કરી હતી ?

કોલકાતા
માહે
મદ્રાસ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP