GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આકારણીની કાર્યવાહી અને કર વસૂલાતના સંદર્ભમાં કાયમી ખાતા નંબર (PAN) નીચેના પૈકી કઇ કલમ હેઠળ આવે છે ? કલમ-140 કલમ-139 કલમ-140A કલમ-139A કલમ-140 કલમ-139 કલમ-140A કલમ-139A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નામ જણાવો. કે. પલાનિસ્વામી ત્રિવેન્દ્રસિંહ રાવત એન. બિરેનસિંહ એન. બિરેનસિંહ કે. પલાનિસ્વામી ત્રિવેન્દ્રસિંહ રાવત એન. બિરેનસિંહ એન. બિરેનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પાછલા વર્ષ 2016-17 દરમ્યાન ભારતીય કંપની પાસેથી રહીશને મળેલ ડિવિડન્ડની આવક ___ રૂ. 50,000 સુધી કરમુક્ત રૂ. 10,000 સુધી કરમુક્ત કરપાત્ર ગણાશે કરમુકત ગણાશે રૂ. 50,000 સુધી કરમુક્ત રૂ. 10,000 સુધી કરમુક્ત કરપાત્ર ગણાશે કરમુકત ગણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 Superlative degree form of 'Little'. List Least Littlest Less List Least Littlest Less ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 [email protected] માં gmail શું છે ? હોસ્ટ નેમ ગેસ્ટ નેમ એક્સ્ટેન્શન યુઝરનેમ હોસ્ટ નેમ ગેસ્ટ નેમ એક્સ્ટેન્શન યુઝરનેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ટ્રેક્ટરની કિંમત રૂ. 1,50,000 છે. જો તેના પર પ્રતિવર્ષ રૂ. 9,000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેક્ટરની કિંમત ___ ગણાય. રૂ. 1,09,000 રૂ. 69,000 રૂ. 60,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 1,09,000 રૂ. 69,000 રૂ. 60,000 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP