ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસ્તી ગણતરી-2011નાં આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે ?

4.2% નો વધારો
5.2% નો વધારો
5.2% નો ઘટાડો
4.2% નો ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
દૂધ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો, ઉત્પાદકતામાં વધારો વગેરે બાબતો માટે કઈ કાર્યવાહી કરવામાં આવેલી હતી ?

Pink Revolution
White Revolution
Yellow Revolution
Blue Revolution

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP