ગુજરાતી સાહિત્ય (Gujarati literature) Path ways of light આત્મકથા કોની છે ? પ્રકાશ આમ્ટે શાંતિ શાહ દુલેરાય કારાણી ફાધર વાલેસ પ્રકાશ આમ્ટે શાંતિ શાહ દુલેરાય કારાણી ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અંગૂલિનો સ્પર્શ’ વાર્તાસંગ્રહ કોનો છે ? મુકુલ કલાર્થી વિનેશ અંતાણી વર્ષા અડાલજા વિનોદિની નીલકંઠ મુકુલ કલાર્થી વિનેશ અંતાણી વર્ષા અડાલજા વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' - ના લેખક કોણ છે ? મહાદેવ દેસાઈ મકરંદ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ મકરંદ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. માલકૌંસ, ભૈરવી ભીમપલાસી, ભૈરવી સારંગ, કલ્યાણ દિપક, મલ્હાર માલકૌંસ, ભૈરવી ભીમપલાસી, ભૈરવી સારંગ, કલ્યાણ દિપક, મલ્હાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? યજુર્વેદ ઋગ્વેદ રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા યજુર્વેદ ઋગ્વેદ રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? રાજેન્દ્ર શુકલ વિદ્યાબહેન નીલકંઠ બાલમુકુન્દ દવે રમણલાલ સોની રાજેન્દ્ર શુકલ વિદ્યાબહેન નીલકંઠ બાલમુકુન્દ દવે રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP