કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) PETA ઈન્ડિયાનો પર્સન ઓફ ધ યર 2022નો ખિતાબ કોને એનાયત કરાયો ? સોનાક્ષી સિન્હા ક્રિતી સેનન આલિયા ભટ્ટ મલાઈકા અરોરા સોનાક્ષી સિન્હા ક્રિતી સેનન આલિયા ભટ્ટ મલાઈકા અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ડાયાબિટીસ માટેના વૈશ્વિક રાજદૂત (Golbal Ambassador) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નીતિન ગડકરી એમ.કે. સ્ટાલીન શેખ હસિના ઈમરાન ખાન નીતિન ગડકરી એમ.કે. સ્ટાલીન શેખ હસિના ઈમરાન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) માંગદેછૂ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ ક્યા દેશ સાથે સંબંધિત છે ? નેપાળ પાકિસ્તાન ભૂટાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1 ડિસેમ્બર, 1973 1 ડિસેમ્બર, 1951 1 ડિસેમ્બર, 1965 1 ડિસેમ્બર, 1962 1 ડિસેમ્બર, 1973 1 ડિસેમ્બર, 1951 1 ડિસેમ્બર, 1965 1 ડિસેમ્બર, 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે શાંતિ સૈનિકો વિરુદ્ધ ગુનાઓની જવાબદેહી વધારવા માટે ‘ગ્રૂપ ઓફ ફ્રેન્ડ્સ’ લૉન્ચ કર્યું ? ભારત અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ભારત અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) અત્યાર સુધીમાં સૌથી વધુ 5 વાર વિજય હઝારે ટ્રોફી કઈ ટીમે જીતી છે ? સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP