સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઈચ્છનીય PHનું પ્રમાણ ___ છે. 6.5-8.5 6.0-6.5 8.5-10.5 5.5-6.0 6.5-8.5 6.0-6.5 8.5-10.5 5.5-6.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ કયો છે ? શનિ મંગળ શુક્ર બુધ શનિ મંગળ શુક્ર બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાન્ડ નાઈન (O9) નીચેના પૈકી કયા પાકની જાત છે ? જામફળ ચીકુ કેળા મકાઈ જામફળ ચીકુ કેળા મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિમાં પર્ણોમાંથી અન્ય ભાગો તરફ પ્રકાશ સંશ્લેષણની નીપજોનું વહન કોના દ્વારા થાય છે ? તમામ જીવંત પેશી જલવાહક અને અન્નવાહકપેશી જલવાહક પેશી અન્નવાહક પેશી તમામ જીવંત પેશી જલવાહક અને અન્નવાહકપેશી જલવાહક પેશી અન્નવાહક પેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિષુવવૃતીય કક્ષાએ ભ્રમણ કરતાં ઉપગ્રહોને આશરે કેટલી ઉંચાઈએ સ્થિર જોવા મળે છે ? 39000KM 29000KM 24000KM 35000KM 39000KM 29000KM 24000KM 35000KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર ઊર્જાનું અગત્યનું દ્રવ્ય કયું છે ? સેન્દ્રીય ખાતર આપેલ તમામ ખોટા છે. બાયોગેસ જૈવભાર સેન્દ્રીય ખાતર આપેલ તમામ ખોટા છે. બાયોગેસ જૈવભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP