સામાન્ય વિજ્ઞાન (General Science)
આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી ?

એટમ બોમ્બ
શીતળાની રસી
ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત
સાપેક્ષતાવાદનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે ?

ટેક્સીડરમી
સીલ્વીકલ્ચર
ટીશ્યુકલ્ચર
એપીકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP