Talati Practice MCQ Part - 6 રાજ્યમાં ગુણવત્તાયુક્ત સંશોધન પ્રોત્સાહન પૂરુ પાડવા સરકાર દ્વારા Ph.D. કરતાં વિદ્યાર્થીઓને SODH અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળે છે ? 2,00,000 3,60,000 4,00,000 1,80,000 2,00,000 3,60,000 4,00,000 1,80,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગંગુબાઈ શબ્દનો સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી બહુવ્રીહિ કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહિ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Did her parents visit Kashi ? Yes, ___. she is they did they will we did she is they did they will we did ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? અનુ. 47 અનુ. 39(A) અનુ. 36 અનુ. 42 અનુ. 47 અનુ. 39(A) અનુ. 36 અનુ. 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારત સરકાર દ્વારા જંગલોના રક્ષણ અને સંવર્ધન માટે કયા વર્ષમાં નેશનલ ફોરેસ્ટ પૉલિસી ઘડવામાં આવી ? 1972 1978 1982 1988 1972 1978 1982 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેના પૈકી કયા સ્થળ હરણાવ, ભિમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સ્થળે આવેલું છે ? વિજયનગર ખેડબ્રહ્મા સોમેશ્વર વિરેશ્વર વિજયનગર ખેડબ્રહ્મા સોમેશ્વર વિરેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP