કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્લાસ્ટિક સમજૂતી (Plastic Pack) લૉન્ચ કરનારો પ્રથમ એશિયન દેશ ક્યો બન્યો ? જાપાન ભારત ચીન બાંગ્લાદેશ જાપાન ભારત ચીન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ક્યા વર્ષમાં કાર્યરત થઈ જશે ? વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે ? ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને સિંગાપોરની નૌસેના વચ્ચે 'SIMEX- 2021' અભ્યાસની કેટલામી આવૃત્તિનું આયોજન થયું હતું ? 27મી 30મી 28મી 29મી 27મી 30મી 28મી 29મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય વિમેન્સ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 20,000 રન પુરા કરનાર ભારતીય મહિલા ખેલાડીનું નામ જણાવો ? સુશ્રી મિતાલી રાજ સુશ્રી સ્મૃતિ મંધાના સુશ્રી હરમનપ્રીત કૌર સુશ્રી દીપ્તિ શર્મા સુશ્રી મિતાલી રાજ સુશ્રી સ્મૃતિ મંધાના સુશ્રી હરમનપ્રીત કૌર સુશ્રી દીપ્તિ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021માં ભારત ક્યા સ્થાને છે ? 59 46 41 51 59 46 41 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP