ભારતની ભૂગોળ (Geography of India) પ્લાયા(playa) નું વેકલ્પિક નામ મુખ ત્રિકોણ કરાડ સુકુ તળાવ પર્વતો મુખ ત્રિકોણ કરાડ સુકુ તળાવ પર્વતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ચિલ્કા સરોવર ક્યા આવેલું છે ? ઉત્તર સીરકાર દરિયાકાંઠે એક પણ નહીં કોરોમંડલ દરિયાકાંઠે મલબાર દરિયાકાંઠે ઉત્તર સીરકાર દરિયાકાંઠે એક પણ નહીં કોરોમંડલ દરિયાકાંઠે મલબાર દરિયાકાંઠે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું ? 2012 2014 2015 2013 2012 2014 2015 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બદામ પહડ, કિરીબુરુ અને બોનાઈ કઈ ખનીજની મુખ્ય ખાણો છે ? જસત બોકસાઈડ ફ્લોરસ્પાર લોહ-અયસ્ક જસત બોકસાઈડ ફ્લોરસ્પાર લોહ-અયસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કાગળની પ્રથમ મીલ કયાં સ્થપાઈ ? નાસિક ચેન્નાઈ સીરામપુર ટીટાનગર નાસિક ચેન્નાઈ સીરામપુર ટીટાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP