કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
સંગમ યુગ સાથે સંબંધિત કલાકૃતિઓ પ્રદર્શિત કરવા માટે કીલાડી સાઈટ મ્યુઝિયમ ક્યા સ્થાપવામાં આવ્યું ?

કેરળ
તેલંગાણા
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
કોમ્બેટ યુનિટના અધ્યક્ષ બનનારા પ્રથમ ભારતીય વાયુસેનાના મહિલા અધિકારી કોણ બન્યા ?

શાલિજા ધામી
એક પણ નહીં
પ્રિયંકા સિંહ
નિરાલી બત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP