કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં PM મોદીએ ‘મન કી બાત’માં ‘શિવાજી કી સવારી' ચિત્રના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટને બિરદાવ્યા હતા, તેઓ ગુજરાતના ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ?

વડોદરા
સુરત
ભાવનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI સેફ્ટી અવેરનેસ કેમ્પેઈન શરૂ કર્યું, તેનું નામ જણાવો.

UPI ચલેગા
UPI સુરક્ષા
UPI Secure
UPI જરૂરી હૈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં 50 મીટર દૂરના લક્ષ્યને વેધી શકતી રિવોલ્વર ‘પ્રબલ’ લૉન્ચ કરવામાં આવી, તેનો વિકાસ ક્યા શહેરમાં સ્થિત એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિમિટેડે કર્યો છે ?

બેંગલુરુ
લખનઉ
કાનપુર
ગુરુગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
તાજેતરમાં કેરળ વિધાનસભાએ કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે ઠરાવ પસાર કર્યો.
આપેલ બંને
મલયાલમ ભાષામાં કેરળને ‘કેરલમ' કહેવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP