કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM મોદીએ તાજેતરમાં ગંગા નદી અંગેના સૌપ્રથમ કયા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું ? ભગીરથ સંગ્રહાલય ગંગા મૈયા અલખનંદા સંગ્રહાલય ગંગા અવલોકન ભગીરથ સંગ્રહાલય ગંગા મૈયા અલખનંદા સંગ્રહાલય ગંગા અવલોકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીએ ભારતમાં વિશ્વના પ્રથમ સેટેલાઈટ આધારિત નેરોબેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ(IOT)ની જાહેરાત કરી હતી ? Vodafone BSNL Idea Airtel Vodafone BSNL Idea Airtel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ન્યૂ જર્સી સેનેટ દ્વારા તાજેતરમાં કયા ભારતીય અભિનેતાને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે ? ધર્મેન્દ્ર પરેશ રાવલ અનુપમ ખૈર અમિતાભ બચ્ચન ધર્મેન્દ્ર પરેશ રાવલ અનુપમ ખૈર અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'બેંકોનો આંતરરાષ્ટ્રીય દિવસ' ક્યારે ઉજવાય છે ? 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય/UTએ પ્રદૂષણ ઘટાડવા માટે 'યુદ્ધ પ્રદુષણ કે વિરુદ્ધ' અભિયાન લૉન્ચ કર્યું ? રાજસ્થાન મધ્ય પ્રદેશ દિલ્હી હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP