કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
PM યશસ્વી (PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India - PM YASASVI) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ તમામ
કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે લખનઉમાં CSIR-NBRI દ્વારા વિકસિત ‘નમોહ 108’ નામના ‘કમળ’ની નવી જાતનું અનાવરણ કર્યું.
‘નમોહ 108’નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું પ્રતીક છે.
આ અવસરે લોટ્સ મિશન શરૂ કરાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરના અહેવાલ અનુસાર, વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ક્યું રાજ્ય પ્રથમ સ્થાને છે ?

રાજસ્થાન
તમિલનાડુ
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે 1000 મિલીલિટરથી ઓછી ઓછી ક્ષમતાવાળી પાણીની બોટલ પર પ્રતિબંધ મૂકી દીધો ?

અરુણાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર
મેઘાલય
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP