કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે કરેલી જાહેરાત અનુસાર, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) અંતર્ગત યોજનાના પ્રથમ ચરણમાં ___ લક્ષ્યાંક હાંસલ કરાયો છે. 95 ટકા 86 ટકા 72 ટકા 92 ટકા 95 ટકા 86 ટકા 72 ટકા 92 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જારી ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ-2021 ની 15મી આવૃત્તિમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 78 140 156 112 78 140 156 112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ડૉ.શરણકુમાર લિમ્બાલેને વર્ષ 2020નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું. ડૉ.શરણકુમાર લિમ્બાલે કઈ ભાષાના લેખક છે ? તેલુગુ મરાઠી બંગાળી હિન્દી તેલુગુ મરાઠી બંગાળી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? ખુલ્લા બારણે ટકોરા અર્વાચિંતનમ્ સ્ટેકટ્રોમીટર પારિજાતનો પરિસંવાદ ખુલ્લા બારણે ટકોરા અર્વાચિંતનમ્ સ્ટેકટ્રોમીટર પારિજાતનો પરિસંવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત અને બાંગ્લાદેશના વડાપ્રધાન દ્વારા કયા દિવસને મૈત્રી દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું ? 7 નવેમ્બર 6 ડિસેમ્બર 10 ઓકટોબર 21 સપ્ટેમ્બર 7 નવેમ્બર 6 ડિસેમ્બર 10 ઓકટોબર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કયા રાજયએ કૃષિ વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી ? ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP