યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના (PMUY) નીચેના પૈકી કયા કાર્યને યોગદાન આપવા માટે છે ?

ગ્રામીણ રહેઠાણોનું વીજળીકરણ
આપેલ તમામ
LED બલ્બનું વિતરણ
ગ્રામીણ વિસ્તારમાં ગરીબ સ્ત્રીઓને LPG જોડાણ પૂરા પાડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'સૌની' યોજનાનું પૂરું નામ શું છે ?

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના
સૌરાષ્ટ્ર નર્મદા અપલિફ્ટ ઈરિગેશન યોજના
સૌરાષ્ટ્ર નહેર અપલિફટ ઈરિગેશન યોજના
સૌરાષ્ટ્ર નહેર અવતરણ ઈરિગેશન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓ / શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સિંગલ પોઈન્ટ ઘર વપરાશના વીજ જોડાણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે ?

ખુશી યોજના
ઝૂંપડા વીજળીકરણ યોજના
કુટિર જ્યોતિ યોજના
ગ્રામ / શહેર આવાસ વીજ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ?

વિનોબા ભાવે
જવાહરલાલ નેહરુ
ગાંધીજી
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP