જાહેર વહીવટ (Public Administration) “POSDCORB” સૂત્રના પ્રણેતા કોણ છે ? ન્યુમેન અને સમર લ્યુથર ગ્યુલિક વોર્ન અને જોસેફ મેસી ડો. જ્યોર્જ. આર. ટેરી ન્યુમેન અને સમર લ્યુથર ગ્યુલિક વોર્ન અને જોસેફ મેસી ડો. જ્યોર્જ. આર. ટેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગવર્નન્સ (શાસન) શબ્દ Gubernare (ગબરનેર) શબ્દમાંથી ઉભરી આવેલો છે. ગબરનેર શબ્દ ___ ભાષાનો શબ્દ છે. ગ્રીક ફ્રેન્ચ સંસ્કૃત લેટિન ગ્રીક ફ્રેન્ચ સંસ્કૃત લેટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ? જવાબદારી સંકલન સત્તા-સમતુલા સહકાર જવાબદારી સંકલન સત્તા-સમતુલા સહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? વહીવટી કાયદાકીય રાજકીય સામાજિક વહીવટી કાયદાકીય રાજકીય સામાજિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ? શિક્ષણ કાયદો વહીવટ વાસ્તુશાસ્ત્ર શિક્ષણ કાયદો વહીવટ વાસ્તુશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત ખાતે આવેલ આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટરનું નામ જણાવો. આદિત્ય બીરલા આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર આદિત્ય બીરલા આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP