Talati Practice MCQ Part - 5
શનિ એક કામ 12 દિવસમાં પુરૂ કરે છે. રવિએ કામ 24 દિવસમાં કરે છે, બંને મળી સાથે કુલ કેટલા દિવસમાં કામ પુરૂ કરી શકે ?

10 દિવસ
16 દિવસ
9 દિવસ
36 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
IASનું ટ્રેનિગ સેન્ટર કયાં આવેલું છે ?

દિલ્હી
દાર્જિલિંગ
હૈદરાબાદ
મસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અજિતનાથનું જૈન દેરાસર ક્યા જીલ્લામાં આવેલું છે ?

રાજપીપળા
તારંગા
ઈડર
બારડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP