Talati Practice MCQ Part - 3
કયાં ખંડમાં 90% જેટલો વિસ્તાર બરફ સપાટી ધરાવે છે ?

એન્ટાર્કટિકા
ઉત્તર અમેરિકા
ઓસ્ટ્રેલિયા
યુરોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ગુર્જર ભાષા’ શબ્દ પ્રયોગ કરનાર સૌપ્રથમ કવિ કોણ હતા ?

પ્રેમાનંદ
શામળ ભટ્ટ
ભાલણ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પ્રથમ ખનીજ તેલનો કૂવો કયાંથી મળી આવ્યો ?

લુણેજ
પોપણી
અંકલેશ્વર
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP