GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
પાંચ વ્યક્તિ P,Q,R,S અને T એ એક ગોળાકાર ટેબલ ઉપર કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠેલી છે.
P એ Rની તરત જ ડાબી બાજુએ છે.
T એ R કે Pની બાજુમાં નથી.
Q એ Sની ડાબી બાજુએ બીજા ક્રમે છે તો T અને Rની વચ્ચે કોણ બેઠું હશે ?

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી ભારતના બંધારણમાં દર્શાવેલ મૂળભૂત ફરજો કઈ છે ?
(1) ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ અને સમર્થન
(2) આપણી વિવિધ સંસ્કૃતિનું ગૌરવ અને રક્ષણ
(3) નૈતિકતાના સિદ્ધાંતોનું અનુસરણ
(4) પ્રતિજ્ઞાપૂર્વક હિંસા છોડી દેવી અને જાહેર મિલકતની સાચવણી

1, 2 અને 4
1, 2 અને 3
3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP