કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ક્યા દેશમાં ચીનના સહયોગથી પોખરા રીજનલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (PRIA)નું ઉદ્ધાટન કરાયું ?

ભૂટાન
શ્રીલંકા
નેપાળ
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં 1000 મેગાવોટની બિકાનેર સોલર એનર્જી પ્રોજેક્ટની આધારશિલા મુકી ?

મધ્ય પ્રદેશ
પંજાબ
હરિયાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
દરિયાઈ માર્ગે પાર્સલ અને ટપાલ પહોંચાડવા માટે ભારતીય ટપાલ વિભાગે ક્યા રાજ્યમાં ‘તરંગ મેઈલ સેવા’ શરૂ કરી ?

ઝારખંડ
રાજસ્થાન
ગુજરાત
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP