સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાણાંકીય વ્યવહારની ઉચિતતા (Propriety) તપાસવાની બાબત કોની સાથે સંકળાયેલી છે ? આંતરીક ઓડીટ સરકારી ઓડિટ પડતર (Cost) ઓડિટ સંચાલન ઓડિટ આંતરીક ઓડીટ સરકારી ઓડિટ પડતર (Cost) ઓડિટ સંચાલન ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 7058 3024 1008 2016 7058 3024 1008 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેટી કેશ બુકની આખરી સિલક ___ ગણાય. મિલકત ખર્ચ જવાબદારી આવક મિલકત ખર્ચ જવાબદારી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? સુરત જામનગર જુનાગઢ અમદાવાદ સુરત જામનગર જુનાગઢ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુણોત્તર શ્રેણીના શ્રેઢી સૂત્ર પરથી તેનું શ્રેણી સૂત્ર જણાવો. Tn = Sn + Sn - 1 Tn + 1 = Sn + 1 - Sn - 1 Tn = Sn + 1 - Sn Tn + 1 = Sn + 1 - Sn Tn = Sn + Sn - 1 Tn + 1 = Sn + 1 - Sn - 1 Tn = Sn + 1 - Sn Tn + 1 = Sn + 1 - Sn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) યોગ્ય ક્રમમાં ગોઠવો.1 - ખતવણી, 2 - પાકુ સરવૈયું, 3 - ઓડિટ, 4 - આમ નોંધ, 5 - કાચુ સરવૈયું 1, 4, 5, 2, 3 4, 1, 5, 2, 3 4, 1, 5, 3, 2 5, 2, 4, 1, 3 1, 4, 5, 2, 3 4, 1, 5, 2, 3 4, 1, 5, 3, 2 5, 2, 4, 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP