Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સુરેખ બહુપદી p(x) = 3x-6 નું શૂન્ય ___ છે. (-6) (-2) 2 6 (-6) (-2) 2 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કઈ સાહિત્યિક કૃતિમાં - મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? ચૌલાદેવી ગુજરાતનો નાથ જય સોમનાથ પૃથ્વીવલ્લભ ચૌલાદેવી ગુજરાતનો નાથ જય સોમનાથ પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 10 40 5 20 10 40 5 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. સુશ્રુત ચરક વરાહમિહિર ભાસ્કરાચાર્ય સુશ્રુત ચરક વરાહમિહિર ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Scarcely had he left ___ the guests arrived. then when than after then when than after ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર કયો છે ? મુક્તક ગઝલ હાઈકુ સોનેટ મુક્તક ગઝલ હાઈકુ સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP