સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો પોયસન વિતરણમાં p(x=3) = p(x=4) હોય તો પ્રા.વિ. શોધો. 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં કઈ બાબતનો સમાવેશ ન થવો જોઈએ ? મૂડી અને મહેસૂલી વચ્ચે વહેંચણીના સાચાપણાની ચકાસણી હિસાબના ચોપડા લખતાં બધી કાનૂની જરૂરિયાતો પૂરી થઈ છે તેની ચકાસણી કરવી. જરૂરી હવાલાનોંધ કરી સાચી આમનોંધ સંપૂર્ણ કરવી. બધા વાઉચરોની તપાસ મૂડી અને મહેસૂલી વચ્ચે વહેંચણીના સાચાપણાની ચકાસણી હિસાબના ચોપડા લખતાં બધી કાનૂની જરૂરિયાતો પૂરી થઈ છે તેની ચકાસણી કરવી. જરૂરી હવાલાનોંધ કરી સાચી આમનોંધ સંપૂર્ણ કરવી. બધા વાઉચરોની તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એટલે પાકા સરવૈયામાં દર્શાવેલી મિલકતો અને દેવાંની કિંમત આંકવી તે. મૂલ્યાંકન અણધારી તપાસ એકાઉન્ટિંગ વાઉચિંગ મૂલ્યાંકન અણધારી તપાસ એકાઉન્ટિંગ વાઉચિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લાક્ષણિકતા (કોન્ફિગર) માટે કઈ શોર્ટ કી વાપરશો ? F3 F11 F12 F1 F3 F11 F12 F1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચલનદર સૂચવતા ગુણોત્તરોને ___ ગુણોત્તર પણ કહે છે. પ્રવાહિતા પ્રવૃત્તિના મૂડીમાળખાના નફાકારકતાના પ્રવાહિતા પ્રવૃત્તિના મૂડીમાળખાના નફાકારકતાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો પ્રેફરન્સ શેર્સને પ્રીમિયમથી પરત કરવામાં આવે તો આ પ્રીમિયમની રકમની જોગવાઈ. શેર જપ્તી ખાતામાંથી કરી શકાશે. જામીનગીરી પ્રિમિયમમાંથી કરી શકાશે. નવા બહાર પાડેલા શેર્સની રકમમાંથી કરી શકાશે. મૂડી પરત અનામતમાંથી કરી શકાશે. શેર જપ્તી ખાતામાંથી કરી શકાશે. જામીનગીરી પ્રિમિયમમાંથી કરી શકાશે. નવા બહાર પાડેલા શેર્સની રકમમાંથી કરી શકાશે. મૂડી પરત અનામતમાંથી કરી શકાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP