GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં આર્થિક વિકાસના મુખ્યત્વે બે પાસાં છે. જથ્થા વિષયક (Quantitative) અને માળખાકીય (Structural). નીચેના પૈકી કયાં જથ્થા વિષયક વિકાસ માટેના માપ છે ?
i. ચોખ્ખા (Net) રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો
ii. માથાદીઠ આવકમાં વધારો
iii. વસ્તીમાં વધારો

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
13મી દક્ષિણ એશિયાઈ રમતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
i. XIII મી દક્ષિણ એશિયાઈ રમતો શ્રીલંકામાં કોલંબો અને કેન્ડી ખાતે યોજાઈ હતી.
ii. 13 મી દક્ષિણ એશિયાઈ રમતોનો સત્તાવાર માસ્કોટ (Mascot) કાળિયાર (Blackbuck) હતો.
iii. ભારત, ભૂતાન, બાંગ્લાદેશ, માલદીવ, નેપાળ અને શ્રીલંકા - કુલ છ રાષ્ટ્રોએ 27 રમતીમાં ભાગ લીધો.
iv. એશિયન રમતોમાં ભારતની અધ્યક્ષ તરીકેની હાજરીને લીધે પાકિસ્તાને રમતોનો બહિષ્કાર કર્યો.

i, ii, iii અને iv
ફક્ત i, ii અને iii
ફક્ત iii અને iv
ફક્ત ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અલનીનો (EI-Nino) અને ભારતીય ચોમાસાના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
i. ભારતમાં અલ-નીનો લાંબા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
ii. ભારતમાં અલ-નીનો ટૂંકા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
iii. ભારતમાં અલ-નીનો મધ્યમગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા ઉપયોગમાં લેવાય છે.

ફક્ત i
ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત અને ___ વચ્ચેની 11મી “INDRA 2019” સંયુક્ત ત્રિ-સેવાઓ કવાયત (tri-services exercise) ડિસેમ્બરની 10-19, 2019 દરમ્યાન એક સાથે પુના અને ગ્વાલિયર ખાતે યોજાઈ ગઈ.

રશિયા
ફ્રાન્સ
જર્મની
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP