સામાન્ય વિજ્ઞાન (General Science) ખાલી જગ્યા પૂરો.તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર-R= ___ C જ્યાં, R = રૂમર (Reaumur) C = સેલ્સિયસ (Celsius) 2/5 5/4 4/5 3/4 2/5 5/4 4/5 3/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 71 73 75 78 71 73 75 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનું કામ ચકાસવા 'સિરમ ક્રીયેટીનાઈન' ટેસ્ટ કરવામાં આવે છે ? હૃદય કિડની મગજ લીવર હૃદય કિડની મગજ લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય ? ફેફસા હૃદયના કમળા કીડની ફેફસા હૃદયના કમળા કીડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી શું મિશ્રધાતુ નથી ? પિત્તળ કાંસુ સ્ટીલ ઝિંક પિત્તળ કાંસુ સ્ટીલ ઝિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ? આપેલ ત્રણેયમાંથી TV અને વોશિંગમશીન યંત્ર મશીનરીમાંથી ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી આપેલ ત્રણેયમાંથી TV અને વોશિંગમશીન યંત્ર મશીનરીમાંથી ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP