Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ?

રાજ્ય યાદી
કેન્દ્ર યાદી
રાષ્ટ્રપતિ યાદી
સમવર્તી યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
જિલ્લાપંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાંના નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ, એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ?

30 દિવસ
45 દિવસ
90 દિવસ
60 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP