સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) R² ની કઈ કિંમત માટે બંને નિયતસંબંધ રેખાઓ કાટખૂણે છેદશે ? 0 1 1.2 -1 0 1 1.2 -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સાચી જોડણી મેળવો.અ. વ્યૂહાત્મક નિર્ણયબ. નક્કી કરેલા નિર્ણય ક. નિયમોની હારબદ્ધતા ડ. નિર્ણય ક્ષમતાની માહિતી1). વારંવાર ઉપયોગમાં લેવાય 2). નીતિ 3). લાંબાગાળાના નિર્ણય4). પદ્ધતિ અ-1, બ-2, ક-3, ડ-4 અ-1, બ-4, ક-2, ડ-3 અ-3, બ-1, ક-4, ડ-2 અ-4, બ-2, ક-3, ડ-1 અ-1, બ-2, ક-3, ડ-4 અ-1, બ-4, ક-2, ડ-3 અ-3, બ-1, ક-4, ડ-2 અ-4, બ-2, ક-3, ડ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કોષ્ટક (table)ની રચના બદલવા કયો SQL આદેશ વપરાય છે ? CHANGE UPDATE આપેલ તમામ ALTER CHANGE UPDATE આપેલ તમામ ALTER ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અગાઉના વર્ષમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતુ ઉધાર અને ___ ખાતુ જમા થાય. રોકડ/બેંક, ઘાલખાધ ઘાલખાધ, રોકડ/બેંક ઘાલખાધ પરત, રોકડ/બેંક રોકડ/બેંક, ઘાલખાધ પરત રોકડ/બેંક, ઘાલખાધ ઘાલખાધ, રોકડ/બેંક ઘાલખાધ પરત, રોકડ/બેંક રોકડ/બેંક, ઘાલખાધ પરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1992 1976 1978 1986 1992 1976 1978 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 2016 3024 7058 1008 2016 3024 7058 1008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP