GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
એશિયા ખંડમાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે ?

પશ્ચિમ ભાગમાં
દક્ષિણ ભાગમાં
ઉત્તર ભાગમાં
મધ્ય ભાગમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો, 'જેનું કૌમાર ખંડિત થયું નથી તેવી.'

કૌમાર્ય
વિધુર
અક્ષત યોનિ
પરણિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP