કમ્પ્યુટર (Computer) સ્થાયી RAMને સામાન્ય રીતે ___ તરીકે ઓળખવામાં આવે છે. Static RAM Simple RAM Standard RAM Single RAM Static RAM Simple RAM Standard RAM Single RAM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટરમાં ગ્રાફીક ઈમેજને ડિજિટલ સ્વરૂપે રૂપાંતરીત કરવા માટે વપરાતા ઈલેકટ્રોનીક સાધનને ___ કહે છે. સ્કેનર ઈમેજ સેટર પ્રિન્ટર ટાઈપ રાઈટર સ્કેનર ઈમેજ સેટર પ્રિન્ટર ટાઈપ રાઈટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ડોક્યૂમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામા આવે છે ? પ્રિન્ટર મોનિટર સ્કેનર વેબકેમેરા પ્રિન્ટર મોનિટર સ્કેનર વેબકેમેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) 'ASCII' કોડમાં કુલ કેટલા કોડ ફિક્સ કરેલ છે ? 256 251 254 255 256 251 254 255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે ? ફાઈલ ફોર્મેટ ઇન્સર્ટ આમાંથી એક પણ નહિ ફાઈલ ફોર્મેટ ઇન્સર્ટ આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સમગ્ર લખાણ ને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + X CTRL + Y CTRL + D CTRL + A CTRL + X CTRL + Y CTRL + D CTRL + A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP