સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ફુગાવાના સમય દરમિયાન RBI દ્વારા ___ નાણાંકીય નીતિનો અમલ કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં સસ્તી આપેલ બંને મોંઘી આપેલ પૈકી એક પણ નહીં સસ્તી આપેલ બંને મોંઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘસારો શેના પર ગણાય ? માલસ્ટોક પ્રવાહી મિલકતો સ્થિર મિલકતો ચાલુ મિલકતો માલસ્ટોક પ્રવાહી મિલકતો સ્થિર મિલકતો ચાલુ મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સદ્વર વીમા કંપનીઓ બાકી જોખમના અનામત ઉપરાંત એક પણ નહિ વધારાનો વીમો લઈ રાખે છે. વધારાનું પ્રીમિયમ વસૂલ કરે છે. વધારાનું અનામત રાખે છે. એક પણ નહિ વધારાનો વીમો લઈ રાખે છે. વધારાનું પ્રીમિયમ વસૂલ કરે છે. વધારાનું અનામત રાખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે શાખા મુખ્ય ઑફિસ વતી ખર્ચા ચૂકવે તો શાખા ખાતે ___ ખાતું ઉધાર થાય છે. મુખ્ય ઓફિસ એક પણ નહીં ખર્ચ ખાતું શાખા ખાતું મુખ્ય ઓફિસ એક પણ નહીં ખર્ચ ખાતું શાખા ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય. માલ આવક પત્રક વેચાણ ભરતિયું ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી માલ આવક પત્રક વેચાણ ભરતિયું ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મશીન તા. 1/4/2017 ના રોજ ભાડા ખરીદ પદ્ધતિથી કરાર વખતે ₹ 40,000 રોકડા આપી ખરીધ્યું. બાકીની રકમ ત્રણ વાર્ષિક હપ્તા અનુક્રમે ₹ 46,800, ₹ 43,200 અને ₹ 39,600 ચૂકવવાના છે. મશીનની રોકડ કિંમત શોધો. ₹ 81,52,000 ₹ 21,40,000 ₹ 21,22,000 ₹ 81,48,000 ₹ 81,52,000 ₹ 21,40,000 ₹ 21,22,000 ₹ 81,48,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP