સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર RBIની સ્થાપના ___ સાલમાં થઈ. 1940 1930 1949 1935 1940 1930 1949 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર List - 'B' નો વધારો એટલે શું ? અપૂર્ણ સલામત લેણદારોને ચૂકવાતી રકમ આપેલ પૈકી એક પણ નહીં સંપૂર્ણ સલામતને ગીરો મિલકતની ઉપર ચૂકવતા રહે તે વધારો મિલકત તરીકે ન ગણાય અપૂર્ણ સલામત લેણદારોને ચૂકવાતી રકમ આપેલ પૈકી એક પણ નહીં સંપૂર્ણ સલામતને ગીરો મિલકતની ઉપર ચૂકવતા રહે તે વધારો મિલકત તરીકે ન ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્ટોક ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર, મિલકતોનો ચલનદર વગેરેના ગુણોત્તરો ગણાય. વેચાણ પ્રવૃત્તિ મૂડીમાળખા પ્રવાહિતા વેચાણ પ્રવૃત્તિ મૂડીમાળખા પ્રવાહિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ પ્રવૃતિ નાણાંકીય પ્રવૃત્તિમાં આવે છે ? સામાન્ય અનામતની જોગવાઈ લોન પર વ્યાજ ચૂકવવું જમીનની ખરીદી ભાડાની આવક સામાન્ય અનામતની જોગવાઈ લોન પર વ્યાજ ચૂકવવું જમીનની ખરીદી ભાડાની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયા વ્યવહારની કુલ રકમની ખરીદખાતામાં ખતવણી કરાય છે ? ખરીદ પરત સ્ટેશનરીની રોકડેથી ખરીદી ઉધાર ખરીદી મશીનરીની ખરીદી ખરીદ પરત સ્ટેશનરીની રોકડેથી ખરીદી ઉધાર ખરીદી મશીનરીની ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અભિપ્રેરણ ___ માટે મહત્વનું છે. હેતુસિદ્ધિ ઔદ્યોગિક શાંતિ આપેલ તમામ ઉચ્ચ જુસ્સો હેતુસિદ્ધિ ઔદ્યોગિક શાંતિ આપેલ તમામ ઉચ્ચ જુસ્સો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP