કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેપ્યૂટી ગવર્નર તરીકે કોનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાવાયો ? માઈકલ પાત્રા અજય શેઠ શક્તિકાન્ત દાસ ડૉ.વિવેક જોષી માઈકલ પાત્રા અજય શેઠ શક્તિકાન્ત દાસ ડૉ.વિવેક જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળે સાયબર થ્રેટ સેમિનાર કમ વર્કશોપ સૈન્ય રણક્ષેત્રમ 2.0નું આયોજન કર્યું હતું ? BSF CRPF ભારતીય નૌસેના ભારતીય સૈન્ય BSF CRPF ભારતીય નૌસેના ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હાઈડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરનારો એશિયાનો પ્રથમ દેશ ક્યો બન્યો ? જાપાન સિંગાપુર ભારત ચીન જાપાન સિંગાપુર ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં જળ સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ અને રોડ કનેક્ટિવિટી સાથે સંબંધિત અનેક વિકાસ પ્રોજેક્ટ લૉન્ચ કર્યા ? નાગાલેન્ડ રાજસ્થાન કર્ણાટક આસામ નાગાલેન્ડ રાજસ્થાન કર્ણાટક આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કાચબા સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્રની સ્થાપના ક્યા કરવામાં આવશે ? કોચીન વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. એક પણ નહીં આપેલ બંને ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP