કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં RBIની દ્વિમાસીક નાણાં નીતિ સમિતિએ રેપોરેટમાં કેટલો ફેરફાર કર્યો ? 0.25 ટકાનો વધારો કર્યો 0.25 ટકાનો ઘટાડો કર્યો 0.5 ટકાનો ઘટાડો કર્યો કોઈ ફેરફાર કર્યો નથી 0.25 ટકાનો વધારો કર્યો 0.25 ટકાનો ઘટાડો કર્યો 0.5 ટકાનો ઘટાડો કર્યો કોઈ ફેરફાર કર્યો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ (ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ડે) ક્યારે મનાવાય છે ? 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ગુડ ગવર્નન્સ ડે' ક્યારે ઉજવવામાં આવ્યો છે ? 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર આમાંથી કોઈ નહિ 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 25 ડિસેમ્બર આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં જોગિન્દર વોર મેમોરિયલ તરીકે ઓળખાતા ભારતીય સૈન્યના યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરાયું ? પંજાબ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ આસામ પંજાબ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે લઘુતમ વય કેટલી નક્કી કરી ? ૧૮ વર્ષ ૧૫ વર્ષ ૧૭ વર્ષ ૧૬ વર્ષ ૧૮ વર્ષ ૧૫ વર્ષ ૧૭ વર્ષ ૧૬ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP