કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) RBI દ્વારા Financial Inclusion Indexને દર વર્ષે કયા મહિનામાં પ્રકાશિત કરવામાં આવશે ? નવેમ્બર જુલાઈ ડિસેમ્બર ફેબ્રુઆરી નવેમ્બર જુલાઈ ડિસેમ્બર ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ ક્યા વર્ષ સુધીમાં તમામ યોજનાઓ અંતર્ગત ફોર્ટીફાઈડ ચોખા પ્રદાન કરવામાં આવશે ? વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે ભારતને દક્ષિણ એશિયન પહેલમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે ? જાપાન ચીન શ્રીલંકા બાંગ્લાદેશ જાપાન ચીન શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'પેમેન્ટ્સ ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ' યોજના કઈ સંસ્થાની પહેલ છે ? સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક પણ નહીં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારે ઉદ્યોગ વિભાગ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક પણ નહીં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારે ઉદ્યોગ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ઓલિમ્પિકમાં હોકીની રમતમાં અત્યાર સુધીમાં કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ? 11 8 9 7 11 8 9 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે ? અમેરિકા ગ્રેટ બ્રિટન જાપાન ચીન અમેરિકા ગ્રેટ બ્રિટન જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP