કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોના એવોર્ડની જાહેરાત કરી છે જેમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ___ ને જાહેર કરાઈ છે.

ગોળકેરી
હેલ્લારો
ચાલ જીવી લઈએ
શું થયું ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં દ્વિમાસિક નાણાં નીતિ સમિતિએ જાહેર કરેલા નીતિ દરો અંગેની ખોટી જોડી પસંદ કરો.

કેશ રિઝર્વ રેશિયો : 3.50%
બેંક રેટ : 4.25%
રેપો રેટ : 4 %
રિવર્સ રેપોરેટ : 3.50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં પ્રાણીઓ માટેની કોરોના વેક્સિન કાર્નિવેક-કોવ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવી છે ?

રશિયા
ચીન
ઈઝરાયેલ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP